Shareittips.com

Computer & IT Tips By Akash Padhiyar

Gujarati Suvakyo :-

સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.

જીવન મા જયારે પણ ગુચ પડે તો તેને ઉકેલજો કયારેય તેને તોડશો નહિ, કારણ કે તુટેલી ગુચ સધાઈ જશે ,પણ વચ્ચે ગાઠ તો રહી જ જશે .

પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,
રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં
એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.
– પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબધ ને ધબક્તુ રાખવા વિશ્વાસ જરુરી છે.
આકાશ પઢીયાર

લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે.
આકાશ પઢીયાર

તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.
આકાશ પઢીયાર

કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.

પરાજય શું છે ?
એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.

‎”અરીસો”
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,
કારણ કે…
હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી

નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.

કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે. 😛

જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,
નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.

Shareittips.com

Akash Padhiyar

I am Akash Padhiyar Founder of Shareittips.com,BCA MCA Tutor ,Running Web development compnay "AkashInfoTech".

More Posts - Website - Facebook

Share
Categories: Useful Info

20 Responses so far.

 1. jayaneesh rao says:

  like this

 2. Rajendra Trivedi says:

  “ગુજરાતીમાં તાકાત છે તે ગુજરાતીમાં”

 3. […] Gujarati Suvakyo | ગુજરાતી સુવિચારો Akash PadhiyarI am Akash Padhiyar Bca Student and Founder of Shareittips.com. Technology is a Essential part of My Life in this blog i am sharing my Ideas and Techno tips. 🙂 I Love Google.Website – Twitter – More Posts Also CheckGMAIL DRIVE : Use your extra Gmail space as a hard driveGmail/Facebook Style jQuery ChatEarn Money Via MyEasytask:Similar to MicroworkersJavaScript Cheat SheetEdit Any WebSite Using Firefox Add-on Page Hacker Categories: Useful Info […]

 4. Nirupam Vyas says:

  from every line we learn many things

 5. sumit soni says:

  wah…..wah….wonderfull suvakya like me

 6. ruchi patel says:

  nice suvaky…..
  this small line teach us very much in life if we follow it….

 7. gadhiashantilal says:

  ગુજરાતી યોને કાઇ શીખવવુ ના પડે ભાઇ

 8. હુ પણ ૧ ગુજરાતી છુ ને ગુજરાતી પ્રત્યે મને ખુબ ગર્વ છે ક્યાય પાછા ના પળે જય હિન્દ

 9. kalpesh says:

  VERY GOOD KEEP IT YP.

 10. sandip says:

  I like it,,,,,,,,,,

 11. VIJAY BHAYANI says:

  SUVAKYO NU LAKHAN BHU SUNDER LAKHL CHE.

 12. rax says:

  tamara vicharo bau j saras hoy 6

 13. parshwaparikh says:

  jai jai garvi Gujarat

 14. Amar Joshi says:

  તમારા સુવિચાર અમને સારા માર્ગદર્સન આપે છે બદલ તમારો ખુબ ખુબ આભાર.

 15. Vipulvaja says:

  તમારો ખુબ ખુબ આભાર.

 16. Rajnikant Parekh says:

  Very good and meningful thoughts.Ilike it very much.

 17. krishnashah says:

  દલીલો સૌ વકીલો ને મુબારક હું તો બસ,
  એટલું જાણું કે ચાંદ બેદાગ છે

  વ્યર્થ મથે છે મરજીવા દરીયે,
  એની આંખોમા ઉંડાઇનો તાગ છે

  કદાચ નહિ હોય પ્રેમીઓ તક સાધુ પણ,
  કરવા પ્રેમ જોઇએ એક લાગ છે

  અજવાળે આંખો મીચીને ટાળે છે પાપ જોવાનું ખરેખર,
  ઘુવડ નૈતિક રીતે ઘણું સજાગ છે

  ભલે બોલે મને લોકો એલ-ફેલ હું જાણું છું કે,
  હૈયા તેમના અવાક છે

  એકજ ઓરડી, એકજ ગોદડી, એકજ ઇશ્વર છે મારા,જોવા જેવો
  આ ગરીબ નો રુઆબ છે

  જરા જેટલું સત્ય શું કીધું છે મે કે લોકો,
  કહે મને બદદીમાગ છે

  ઘણો અન્યાય કરી ગયો છે કરવા વાળો કે આપતો ગયો આંખે
  નીર અને પેટે આગ છે

  હું જાણૂં છું કે તને ગમે છે નિષ્કામ વચનો પણ
  રાગ-દ્વેષથી પર કયો રાગ છે

 18. krishnashah says:

  હી ગઈ મુજ દોસ્તોની આબરૂ, મેં મુસીબતમાં મદદ માંગી નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું, તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ. હમદર્દ બની જાય, જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

 19. RITESH HARSORA says:

  તુને ભી લાલ કફન પહેનેથે મેનેભી લાલ કફન પહેનેથે
  તુ જેભી ફૂલો સે સજાયાથા મુજેભી ફૂલો સે સજાયાથા
  તુમ્હારે ભી ધર વાલે રોતે થે મેરેભી ઘરવાલે રોતે થે
  તુમ્હારે ભી ચાર લોગ ઉઠાકર લેજા રહેથે મુજેભી ચાર લોગ ઉઠાકર લેજા રહેથે
  હમ દોનોમે ફરક ઇત્નાથા કે તુજે સસુરાલ લેજા રહેથે મુજે સમસાન લેજા રહેથે

Leave a Reply


Google Search

Popular Posts

Bigrock Hosting Prom

Bigrock Hosting PromoCode October 2016 HOSTING FEST! Flat 40% Off! Festivities ...

DotCom Domain Name a

DotCom Domain Name at Rs.99 Bigrock .Com Promocode end date for ...

Web Designer vs Web

This Infographic explain you what is role of Web Designer and ...

Sponsors