Gujarati Suvakyo :-
સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.
જીવન મા જયારે પણ ગુચ પડે તો તેને ઉકેલજો કયારેય તેને તોડશો નહિ, કારણ કે તુટેલી ગુચ સધાઈ જશે ,પણ વચ્ચે ગાઠ તો રહી જ જશે .
પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,
રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં
એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.
– પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબધ ને ધબક્તુ રાખવા વિશ્વાસ જરુરી છે.
-આકાશ પઢીયાર
લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે.
-આકાશ પઢીયાર
તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.
– આકાશ પઢીયાર
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
પરાજય શું છે ?
એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
”અરીસો”
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,
કારણ કે…
હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી
નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.
કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે.
જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,
નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.
Shareittips.com













like this
“ગુજરાતીમાં તાકાત છે તે ગુજરાતીમાં”
[...] Gujarati Suvakyo | ગુજરાતી સુવિચારો Akash PadhiyarI am Akash Padhiyar Bca Student and Founder of Shareittips.com. Technology is a Essential part of My Life in this blog i am sharing my Ideas and Techno tips.
I Love Google.Website – Twitter – More Posts Also CheckGMAIL DRIVE : Use your extra Gmail space as a hard driveGmail/Facebook Style jQuery ChatEarn Money Via MyEasytask:Similar to MicroworkersJavaScript Cheat SheetEdit Any WebSite Using Firefox Add-on Page Hacker Categories: Useful Info [...]
from every line we learn many things
wah…..wah….wonderfull suvakya like me
nice suvaky…..
this small line teach us very much in life if we follow it….
ગુજરાતી યોને કાઇ શીખવવુ ના પડે ભાઇ
હુ પણ ૧ ગુજરાતી છુ ને ગુજરાતી પ્રત્યે મને ખુબ ગર્વ છે ક્યાય પાછા ના પળે જય હિન્દ
VERY GOOD KEEP IT YP.
I like it,,,,,,,,,,
SUVAKYO NU LAKHAN BHU SUNDER LAKHL CHE.
tamara vicharo bau j saras hoy 6
jai jai garvi Gujarat
તમારા સુવિચાર અમને સારા માર્ગદર્સન આપે છે બદલ તમારો ખુબ ખુબ આભાર.
તમારો ખુબ ખુબ આભાર.